નિધિ શાહ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

અનુપમાની વહુ કિંજલનો રોલ કરનાર નિધિ શાહ લુકને કારણે પણ ચર્ચામાં રહે છે

નિધિ શાહ પોતાની ગ્લેમરસ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે

નિધિ શાહે ફરી એકવાર પોતાની નવી તસવીરોથી ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે

વાસ્તવમાં લેટેસ્ટ ફોટોઝમાં નિધિ શાહની બોલ્ડ સ્ટાઈલ જોવા મળી રહી છે

નિધિ શાહે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તસવીરો શેર કરી છે

નિધિ શાહની બોલ્ડ તસવીરો પર ફેન્સ દિલ દઈ બેઠા છે

નિધિ શાહ વિશે ફેન્સ મનભરીને કોમેન્ટ કરી રહ્યા છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે નિધિ

(All Photo Instagram)