અભિનેત્રી પલક તિવારીએ ફેશન આઇકોન તરીકે પણ પોતાની ઓળખ બનાવી રહી છે

અભિનેત્રીએ રેડ શોર્ટ ડ્રેસમાં પોતાના કિલર લુકથી ચાહકોને દિવાના બનાવી દીધા છે.

પલક તિવારીએ તાજેતરમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે

પલક તિવારીએ આ ફોટોશૂટ માટે અદભૂત શોર્ટ ડ્રેસ પસંદ કર્યો છે

પલક તિવારી લેટેસ્ટ આઉટફિટ્સમાં ફોટોશૂટ કરાવ્યું છે

પલક તિવારી અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે

પલક તિવારીએ ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' થી ડેબ્યૂ કર્યું હતું

તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે

પલક ઈબ્રાહિમ અલી ખાનને ડેટ કરી રહી હોવાની ચર્ચા છે

All Photo Credit: Instagram