બૉલીવુડ સ્ટાર સોનાક્ષી સિન્હાએ ફરી એકવાર હૉટ અદાઓથી ફેન્સના દિલ જીત્યા છે



યંગ ગર્લ સોનાક્ષી સિન્હાએ કેમેરા સામે બ્લેક ડ્રેસમાં સેક્સી પૉઝ આપ્યા છે



લૉન્ગ બ્લેક ગાઉનમાં સોનાક્ષીએ કર્વી ફિગર સાથે પાતળી કમર ફ્લૉન્ટ કરી છે



લૂકને પુરો કરવા સોનાક્ષીએ પૉનીટેલ, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપ કેરી કર્યો છે



સોનાક્ષી સિન્હાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે



સોનાક્ષીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે



સોનાક્ષી ફેન્સ સાથે જોડાયેલ રહેવા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે



દબંગ ગર્લ માત્ર અભિનય માટે જ નહીં પરંતુ તેની સ્ટાઈલ માટે પણ પ્રખ્યાત છે



અભિનેત્રી સોશિયલ મીડિયા પ્રેમી પણ છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો સોનાક્ષી સિન્હાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે