પૂજા ભાલેકરે ફિલ્મ 'લડકી: એન્ટર ધ ગર્લ ડ્રેગન' થી અભિનય ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું.

Published by: gujarati.abplive.com

આ ફિલ્મમાં તેણે શાનદાર માર્શલ આર્ટ્સ અને એક્શન દ્રશ્યો કરીને દર્શકોને પ્રભાવિત કર્યા હતા.

Published by: gujarati.abplive.com

પૂજા અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે

Published by: gujarati.abplive.com

તે એક કડક ફિટનેસ રૂટિનનું પાલન કરે છે

Published by: gujarati.abplive.com

જેમાં માર્શલ આર્ટ્સ, કાર્ડિયો અને સ્ટ્રેન્થ ટ્રેનિંગનો સમાવેશ થાય છે

Published by: gujarati.abplive.com

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

Published by: gujarati.abplive.com

પોતાની લેટેસ્ટ તસવીરોમાં પૂજા તેનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે

Published by: gujarati.abplive.com

પૂજાની બોલ્ડનેસ એટલી ચર્ચિત છે કે તેની સરખામણી ઘણીવાર ઉર્ફી જાવેદ સાથે કરવામાં આવે છે

Published by: gujarati.abplive.com

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે પૂજા

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com