બોલિવૂડ એક્ટ્રેસ પૂજા હેગડેએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પૂજાએ ટ્રેડિશનલ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે. પૂજાએ પોતાની પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં અલગ ઓળખ બનાવી છે. અભિનેત્રી રાધે શ્યામ, બીસ્ટ, હાઉસફુલ 4 જેવી ફિલ્મોમાં મોટા સ્ટાર્સ સાથે જોવા મળી છે. પૂજા હેગડેના એક ક્રિકેટર સાથેના અફેરના પણ અહેવાલ આવ્યા હતા જોકે પૂજા હેહડેએ આ અફેરના સમાચારો પર પ્રતિક્રિયા આપી હતી પૂજાએ કહ્યું હતું કે તે સિંગલ છે અને હાલમાં તેનું ધ્યાન તેના કરિયર પર છે All Photo Credit: Instagram