બિગ બોસ 16 ફેમ પ્રિયંકા ચૌધરી તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી



પ્રિયંકા ચહર ચૌધરીનો સાડી લૂક વાયરલ થયો છે



સાડીમાં એક્ટ્રેસ ખૂબ જ શાનદાર લાગી રહી છે



રેડ સાડીમાં પ્રિયંકાનો ગ્લેમરસ અંદાજ



કિલર સ્ટાઇલથી ચાહકોને દિવાના બનાવે છે



પ્રિયંકા ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે



શાનદાર સાડી લૂક વાયરલ થયો છે



ચાહકો પણ તેના લૂકને લાઈક કરી રહ્યા છે



(તમામ તસવીરો પ્રિયંકા ચાહર ચૌધરી-ઈન્સ્ટાગ્રામ)