ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા તેની લૂકના કારણે ચર્ચામાં રહે છે

પ્રિયંકા ઘણીવાર તેના સુંદર ફોટાઓથી તેના ચાહકોને પ્રભાવિત કરે છે.

પરંતુ હવે તેના બોલ્ડ બિકીની લુકે ચાહકોને ક્રેઝી કરી દીધા છે

અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ઘણા બિકીની ફોટા શેર કર્યા છે.

જેમાં તે બ્લેક સ્ટ્રેપલેસ બિકીનીમાં બોલ્ડ લાગી રહી છે

પ્રિયંકા બિકીની પહેરીને પૂલમાં આરામ કરતી જોવા મળી હતી.

પ્રિયંકાની બોલ્ડનેસે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.

પ્રિયંકાએ Baywatch ફિલ્મથી હોલિવૂડમાં એન્ટ્રી કરી હતી

તેણે Nick Jonas સાથે 2018માં લગ્ન કર્યા હતા.

All Photo Credit: Instagram