પંજાબી અભિનેત્રી સોનમ બાજવા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

Published by: gujarati.abplive.com

સોનમ અવારનવાર સોશિયલ મીડિયા પર ફોટા શેર કરતી રહે છે.

Published by: gujarati.abplive.com

સોનમની લેટેસ્ટ તસવીરો હવે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

Published by: gujarati.abplive.com

સોનમ બાજવાએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની તસવીરો શેર કરી છે

Published by: gujarati.abplive.com

જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.

Published by: gujarati.abplive.com

સોનમ બાજવાએ કેમેરાની સામે પોતાનું ટોન ફિગર ફ્લોન્ટ કર્યું છે.

Published by: gujarati.abplive.com

સોનમનો આ કિલર લૂક એકદમ અલગ છે

Published by: gujarati.abplive.com

ચાહકો હાર્ટ અને ફાયર ઇમોજી દ્વારા તેના લુકની પ્રશંસા કરી રહ્યા છે.

Published by: gujarati.abplive.com

અભિનેત્રીએ એક પછી એક પોઝ આપીને એવી તસવીરો ક્લિક કરી છે

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com