અભિનેત્રી રકુલ પ્રીત સિંહ દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે

અભિનેત્રીએ બોડીકોન લૂકમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે

રકુલ પ્રીત સિંહે સ્લિટ કટ ડ્રેસમાં કાતિલ પોઝ આપ્યા

ફેન્સ પણ તેના બોલ્ડ અંદાજને લાઈક કરી રહ્યા છે

કેમેરાની સામે કાતિલ પોઝ આપતી જોવા મળી રકુલ

રકુલ પ્રીત સિંહ નવા લૂકમાં ખૂબ જ સ્ટાઈલિશ લાગી રહી છે

ફેન્સ તેના લૂકના વખાણ કરી રહ્યા છે

કેમેરાની સામે બતાવ્યું બોલ્ડ ફિગર

રકુલ પ્રીત સિંહની તસવીરો થઈ વાયરલ

(તમામ તસવીરો રકુલ પ્રીત સિંહ-ઈન્સ્ટાગ્રામ)