એક્ટ્રેસ રકુલ પ્રિત સિંહ દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે

રકુલે સાડી લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે

શાનદાર સાડીમાં રકુલે ખૂબ જ સુંદર પોઝ આપ્યા છે

રકુલ પ્રિત સાડીમાં ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી

અભિનેત્રીએ કેમેરાની સામે ઘણા બધા પોઝ આપ્યા

ફેન્સ પણ અભિનેત્રીના આ લૂકના વખાણ કરી રહ્યા છે

રકુલ પ્રિત સિંહ જાણીતી બોલીવૂડ અભિનેત્રી છે

રકુલ તેના ગ્લેમરસ અંદાજથી ફેન્સને દિવાના બનાવે છે

ઈન્સ્ટાગ્રામ પર રકુલ પ્રિતના લાખો ફોલોઅર્સ છે

(તમામ તસવીરો રકુલ પ્રિત સિંહ-ઈન્સ્ટાગ્રામ)