સંજિદા શેખનો ગોર્જિયસ લૂક વાયરલ બ્લેક લૂકમાં એક્ટ્રેસે કરાવ્યું ફોટોશૂટ સંજિદા શેખ પોતાની સુંદરતાથી લોકોના દિલ પર રાજ કરે છે ખૂબ જ બોલ્ડ અને સેન્સેશનલ દેખાઈ રહી છે ચાહકો પણ અભિનેત્રીના આ લૂકને લાઈક કરી રહ્યા છે સંજિદા બ્લેક લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે એક્ટ્રેસના આ લૂકને ચાહકો લાઈક કરી રહ્યા છે અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે ચાહકો પણ તેના નવા ફોટોશૂટને લાઈક કરી રહ્યા છે (તમામ તસવીરો સંજિદા શેખ -ઈન્સ્ટાગ્રામ)