શેફાલી બગ્ગા હાલમાં ચહલ સાથેની તસવીરને કારણે ચર્ચામાં છે

Published by: gujarati.abplive.com

શેફાલી બગ્ગાની ચહલ સાથેની એઆઈ તસવીર સામે આવતા તે ઘણી ગુસ્સે થઈ હતી

Published by: gujarati.abplive.com

ઘણા લોકો આરજે મહવસ સાથેના બ્રેક અપ બાદ ચહલનું નામ શેફાલી બગ્ગા સાથે જોડી રહ્યા છે

Published by: gujarati.abplive.com

શેફાલી બગ્ગા એક પ્રખ્યાત ભારતીય ટીવી ન્યૂઝ એન્કર અને જર્નાલિસ્ટ છે

Published by: gujarati.abplive.com

ન્યૂઝ એન્કરિંગની સાથે તે હવે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને યુટ્યુબર પણ છે

Published by: gujarati.abplive.com

તે પોતાની ચેનલ પર વ્લોગ્સ, ફેશન અને લાઈફસ્ટાઈલ સંબંધિત કન્ટેન્ટ શેર કરે છે

Published by: gujarati.abplive.com

તે પોતાના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે

Published by: gujarati.abplive.com

તાજેતરમાં તેની કેટલીક તસવીરો સામે આવી છે

Published by: gujarati.abplive.com

આ તસવીરમાં શેફાલીનો કિલર લુક જોવા મળી રહ્યો છે

Published by: gujarati.abplive.com

 (All Photo Instagram)

Published by: gujarati.abplive.com