શ્રેયા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

પોતાના ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી

પોતાની ગ્લેમરસ તસવીરોથી ફેન્સને દિવાના બનાવે છે શ્રેયા

શ્રેયાને ફરવાનો પણ ખુબ શોખ છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં શ્રેયા બિકીની લુકમાં જોવા મળી રહી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે શ્રેયા

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે શ્રેયા

ફેન્સને અભિનેત્રીની તસવીરો ખુબ પસંદ આવી રહી છે

 (All Photo Instagram)