ભારતીય એક્ટ્રેસ સોનમ બાજવા તેની સુંદરતા માટે જાણીતી છે

તેણે એનિમલ પ્રિન્ટેડ આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે

ફોટોશૂટમાં તે પોતાનું ફિગર ફ્લોન્ટ કરી રહી છે

તે પોતાની સુંદરતાની સાથે સાથે એક્ટિંગ માટે પણ જાણીતી છે.

એક્ટિંગમાં આવતા પહેલા સોનમ એર હોસ્ટેસ તરીકે કામ કરતી હતી.

સોનમ બાજવાએ પંજાબી ફિલ્મોમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે

દિલજીત દોસાંજ સાથેની પંજાબ 1984 ફિલ્મે તેને મોટી ઓળખ અપાવી હતી.

તેણે 'Carry on Jatta' (સીઝન 2 અને 3) અને 'Nikka Zaildar' જેવી સુપરહિટ કોમેડી ફિલ્મોમાં કામ કર્યું છે

તે મિર્ઝાપુર ફિલ્મમાં પણ જોવા મળી હતી.

All Photo Credit: Instagram