ફિલ્મ સ્ટાર અને ડાન્સર ગર્લ ગણાતી શ્રીલીલાની નવી તસવીરોએ ધમાલ મચાવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે 'પુષ્પા' ગર્લ શ્રીલીલાનો બ્લેક સાડીમાં સિમ્પલ લૂક વાયરલ થયો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઓપન સિમ્પલ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તસવીરોમાં શ્રીલીલા બ્લેક સાડીમાં કમાલ લાગી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બ્લેક સાડીમાં શ્રીલીલાની આ તસવીરો જેટલી સુંદર લાગી રહી છે તેટલી જ બોલ્ડ પણ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફેન્સ શ્રીલીલાના લુક પર દિલ ખોલીને પ્રેમનો વરસાદ કરી રહ્યાં છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શ્રીલીલાએ પુષ્પા 2 માં કિસિક આઈટમ સોંગ કર્યું, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શ્રીલીલા પણ તેના જીવન સાથે જોડાયેલી ક્ષણો તેના ચાહકો સાથે શેર કરતી રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શ્રીલીલા દક્ષિણ સિનેમાની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો શ્રીલીલાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ