બોલિવૂડ સિંગર સુનિધિ ચૌહાણ તેના સિંગિંગ માટે ખૂબ જાણીતી છે



સુનિધિએ માત્ર 18 વર્ષની ઉંમરે તેના પરિવારની વિરુદ્ધ જઇ લગ્ન કરી લીધા હતા.



જો કે, તેમના લગ્ન એક વર્ષ પણ ટકી શક્યા નહોતા



સુનિધિએના નામે 2000 થી વધુ ગીતો ગાવાનો રેકોર્ડ પણ છે.



તેણે 13 વર્ષની ઉંમરે ફિલ્મ 'શાસ્ત્ર' (1996)થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.



સુનિધિ ચૌહાણે 2000માં 'ફિઝા'ના 'મહેબૂબ મેરે' ગીતથી ઘણી લોકપ્રિયતા મેળવી હતી.



સુનિધિએ માત્ર હિન્દી જ નહીં પરંતુ મરાઠી, કન્નડ, તેલુગુ, તમિલ, પંજાબી સહિતની ભાષામાં અવાજ આપ્યો છે



સુનિધિએ વર્ષ 2002માં કોરિયોગ્રાફર અહેમદ ખાનના ભાઈ બોબી ખાન સાથે લગ્ન કર્યા હતા.



સુનિધિએ ફરીવાર સંગીતકાર હિતેશ સોનિક સાથે 24 એપ્રિલ 2012 ના રોજ ગોવામાં લગ્ન કર્યા.



All Photo Credit: Instagram