તમન્ના ભાટિયા સાઉથની જાણીતી અભિનેત્રી છે


તમન્નાએ બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે


તેણે તેલુગુ, તમિલ અને હિન્દી સિનેમાની 65થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે


તમન્નાનું નામ સાઉથની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાં પણ સામેલ છે


અભિનેત્રી દરેક લૂકમાં કહેર વર્તાવે છે


અભિનેત્રી પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે


અભિનેત્રીની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે


પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી


અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે


(All Photos-Instagram)