બૉલીવુડ યંગ એક્ટ્રેસ સુહાના ખાને એરપોર્ટ પર પોતાનો બ્યૂટીફૂલ અંદાજ બતાવ્યો છે આ વખત મુંબઇ એરપોર્ટ પર કૂલ લૂકમાં સ્પૉટ થઇ હતી યંગ ગર્લ સુહાના ખાન સુહાના ખાને આ દરમિયાન કેજ્યૂઅલ ડ્રેસ અને બૂટમાં તસવીરો ખેંચાવી હતી ઓપન સિલ્કી હેર અને વ્હાઇટ બૂટ સાથે લૂકને પુરો કર્યો હતો આ તસવીરોમાં સુહાના ખાન સ્ટનિંગ અને કૂલ લુકમાં જોવા મળી હતી શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન બોલિવૂડમાં ડેબ્યૂ કર્યા બાદથી જ ચર્ચામાં છે સુહાના ખાને ફિલ્મ ધ આર્ચીજથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ સુહાના ખાનની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે સુહાના ખાનની આ તસવીરો તેના ફેન્સ દ્વારા ઘણી શેર કરવામાં આવી રહી છે તમામ તસવીરો સુહાના ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે