ઈશાના આ વીડિયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે ઈશા પોતાના બોલ્ડ અવતાર માટે છે ઈશાએ અનેકવાર તેનો બિકીની લુક ફેન્સ સાથે શેર કર્યો છે બ્લૂ બિકીનીમાં કહેર વર્તાવી રહી છે ઈશા તાજેતરમાં આશ્રમ વેબ સિરીઝમાં જોવા મળી હતી ઈશા ઈશાનો બોલ્ડ લુક હંમેશા ચર્ચાનો વિષય રહે છે કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી દરિયા કિનારે મસ્તિ કરતી જોવા મળી ઈશા આ તસવીરે ફેન્સને દિવાના બનાવી દીધા રેડ બિકીનીમાં ઈશાનો કાતિલ અંદાજ (All Photos-Instagram)