મૌની રોય ટીવી અને ફિલ્મોની ફેમસ અભિનેત્રી છે મૌની રોયે કરિયરની શરુઆત ક્યોંકી સાંસ ભી કભી બહુથી સિરીયલથી કરી બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં જૂનુનનો રોલ કરીને મૌની રોય ચર્ચામાં છે મૌની રોય નાગિન સિરીયલથી ખુબ જ ફેમસ થઈ હતી મૌની ટીવીની સાથે ફિલ્મોમાં પણ કમાલ બતાવી રહી છે મૌની રોય ગોલ્ડ ફિલ્થી બોલીવુડમાં ડેબ્યુ કરી ચુકી છે મીડિયા રિપોર્ટ અનુસાર મૌની રોયની કુલ સંપત્તિ 40 કરોડ જેટલી છે મૌની રોયે સુરજ નાંબિયાર સાથે લગ્ન કર્યા છે મૌની તેના ફોટોને લઈ સતત ચર્ચામાં રહે છે. મૌનીના ફોટોને ખુબ લાઈક કરે છે ફેન્સ