બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બરે 2022માં રીલિઝ થશે રામાયણ ફિલ્મને નિતેશ તિવારી ડાયરેક્ટ કરી રહ્યાં છે. છત્રપતિ શિવાજી મહારાજ જે ત્રણ પાર્ટ બનશે આદિપુરૂષ 500 કરોડના બજેટની ફિલ્મ છે ફિલ્મ નાગિન એક ઇચ્છાધારી નાગ પર આધારિત છે શ્રદ્ધા કપૂર ઇચ્છાધારી નાગિનની ભૂમિકામાં જોવા મળશે