બજેટમાં સરકારે ઈનકમ ટેક્સને લઈ મોટી જાહેરાત કરી છે



હવે 12 લાખ સુધી આવક પર કોઈ ટેક્સ નહીં ચૂકવવો પડે



આવો જાણીએ ઈનકમ ટેક્સમાં શું બદલાવ થયો



12 લાખ સુધીની આવક પર પહેલા 71500 ટેક્સ ચૂકવવો પડતો



હવે 12 લાખ સુધી ટેક્સ નહીં ચૂકવવો પડે



13 લાખની આવક પર હાલમાં 88400 ટેક્સ







13 લાખની આવક પર હવે 66300 ટેક્સ



15 લાખ આવક પર પહેલા 130000 ટેક્સ હવે 97500 ચૂકવવા પડશે