SIP લાંબા ગાળે સંપત્તિ બનાવવાનો અસરકારક વિકલ્પ

SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં નિયમિત રોકાણ કરવામાં આવે છે, જે શેરબજાર સાથે જોડાયેલું

સીધા શેરબજારમાં રોકાણ કરતાં SIP તુલનાત્મક રીતે વધુ વૈવિધ્યસભર અને ઓછા જોખમવાળો વિકલ્પ .

શેરબજારના ઉતાર-ચઢાવને કારણે SIPમાં વળતર નિશ્ચિત નથી

પરંતુ લાંબા ગાળે સારું રિટર્ન મળવાની સંભાવના રહે છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ લાંબા ગાળે SIPમાં સરેરાશ 12 ટકા સુધીનું વળતર મળી શકે

SIPમાં સફળતા મેળવવા માટે ધીરજ રાખવી અને રોકાણ સતત ચાલુ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ

શરૂઆતમાં પોતાની આવક પ્રમાણે નાની રકમથી SIP શરૂ કરવી

આવક વધે તેમ દર વર્ષે SIPની રકમ વધારવાથી લાંબા ગાળે મોટું ફંડ તૈયાર થઈ શકે

(રોકાણ કરતા પહેલા હંમેશા એક્સપર્ટની સલાહ લો)