SWPનો લાભ લેવા માટે કેટલી રકમ હોવી જોઈએ?

Published by: gujarati.abplive.com

SIP દ્વારા તૈયાર થયેલા ફંડમાંથી નિયમિત રકમ ઉપાડી શકાય છે.

Published by: gujarati.abplive.com

SWP શરૂ કરવા માટે કોઈ એક નક્કી લઘુત્તમ રકમ નથી.

Published by: gujarati.abplive.com

જરૂરી ખર્ચ અને રોકાણના લક્ષ્ય મુજબ SWP પસંદ કરવો.

Published by: gujarati.abplive.com

મોટું કોર્પસ હોય તો લાંબા સમય સુધી આવક મળી શકે

Published by: gujarati.abplive.com

રોકાણનો સમય અને રિટર્ન SWP પર અસર કરે છે

Published by: gujarati.abplive.com

નિવૃત્તિ બાદ નિયમિત આવક માટે SWP લોકપ્રિય વિકલ્પ છે.

Published by: gujarati.abplive.com

ઉપાડની રકમ એવી રાખો કે રોકાણ ઝડપથી ખતમ ન થાય.

Published by: gujarati.abplive.com

ટેક્સ અને ફંડના પ્રકારને સમજીને SWP શરૂ કરો.

Published by: gujarati.abplive.com

નાણાકીય સલાહકારની સલાહથી યોગ્ય SWP યોજના પસંદ કરો.

Published by: gujarati.abplive.com