લોકો હવે રોકાણ પ્રત્યે જાગૃત થયા છે



બેંકની જેમ લોકો પોસ્ટમાં પણ રોકાણ કરે છે



બેંકોની FD ની જેમ પોસ્ટ ઓફિસ TD (ટાઈમ ડિપોઝિટ) ખાતું ચલાવે છે



TD ખાતામાં FD ની જેમ પાકતી મુદતે એક નિશ્ચિત રકમ મળે



પોસ્ટમાં 5 વર્ષના TD પર 7.5 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે



5 વર્ષની TD યોજનામાં 5 લાખ રૂપિયા જમા કરાવો



પાકતી મુદતે તમને ગેરંટી સાથે કુલ 7,24,974 રૂપિયા મળશે



આ રકમમાં 2,24,974 રૂપિયાનું નિશ્ચિત વળતર પણ સામેલ છે



Post Office માં, 1 વર્ષના TD પર 6.90 ટકા વ્યાજ છે



રોકાણ કરતા પહેલા હંમેશા એક્સપર્ટની સલાહ લો