સ્ટાર્ટઅપ શરૂ કરતા પહેલા જાણો, આ 10 જરૂરી વાતો

Published by: gujarati.abplive.com

બિઝનેસ શરૂ કરતા પહેલા માર્કેટ રિસર્ચ કરો.

Published by: gujarati.abplive.com

યોગ્ય બિઝનેસ પ્લાન બનાવવો ખૂબ જરૂરી છે.

Published by: gujarati.abplive.com

ટાર્ગેટ કસ્ટમરને સમજવું સફળતા માટે મહત્વનું છે

Published by: gujarati.abplive.com

શરૂઆતમાં ખર્ચ અને બજેટનું પ્લાનિંગ કરો

Published by: gujarati.abplive.com

કાનૂની પરમિશન અને રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.

Published by: gujarati.abplive.com

સારી ટીમ બિઝનેસને ઝડપથી આગળ વધારે છે.

Published by: gujarati.abplive.com

ડિજિટલ માર્કેટિંગ આજના સમયમાં ખૂબ જરૂરી છે.

Published by: gujarati.abplive.com

ગ્રાહકોનો વિશ્વાસ જીતવો સૌથી મોટું કામ છે.

Published by: gujarati.abplive.com

નફા સાથે જોખમની સમજ પણ રાખવી જોઈએ.

Published by: gujarati.abplive.com

ધીરજ અને સતત મહેનત સફળતાની ચાવી છે

Published by: gujarati.abplive.com