શેરબજારમાં રોકાણ પહેલા કંપની વિશે જાણો આ 10 બાબતો

Published by: gujarati.abplive.com

કંપની શું બિઝનેસ કરે છે તે પહેલા સમજો.

Published by: gujarati.abplive.com

કંપનીના નફા અને આવકનો રેકોર્ડ તપાસો.

Published by: gujarati.abplive.com

કંપની પર કેટલું દેવું છે તે જાણો.

Published by: gujarati.abplive.com

મેનેજમેન્ટ અને પ્રમોટરની વિશ્વસનીયતા ચેક કરો.

Published by: gujarati.abplive.com

કંપનીનો માર્કેટ શેર કેટલો છે તે જુઓ.

Published by: gujarati.abplive.com

છેલ્લા કેટલાક વર્ષોની વૃદ્ધિ પર નજર કરો.

Published by: gujarati.abplive.com

કંપની નિયમિત ડિવિડન્ડ આપે છે કે નહીં તે તપાસો.

Published by: gujarati.abplive.com

સ્પર્ધકોની સરખામણીએ કંપનીનું સ્થાન જાણો.

Published by: gujarati.abplive.com

P/E Ratio અને અન્ય ફાઇનાન્સિયલ રેશિયો સમજો.

Published by: gujarati.abplive.com

માત્ર ટ્રેન્ડ નહીં, કંપનીના ફન્ડામેન્ટલ્સ પર રોકાણ કરો

Published by: gujarati.abplive.com