લોકો હવે રોકાણ પ્રત્યે જાગૃત થયા છે

બેંકની જેમ જ હવે પોસ્ટ ઓફિસમાં પણ લોકો રોકાણ કરે છે

બેંકની તુલનામાં પોસ્ટ એફડીમાં સારુ વ્યાજ મળે છે

પોસ્ટ 6.9 થી લઈ 7.5 ટકા સુધી વ્યાજ ઓફર કરે છે

Post માં 1,2,3 અને 5 વર્ષ માટે FD ખાતા ખોલી શકાય છે

2 વર્ષની FD સ્કીમમાં પોસ્ટ 7 ટકા વ્યાજ આપે છે

બેંકની જેમ જ પોસ્ટમાં પણ સારુ વ્યાજ મળે છે

જો તમે પોસ્ટમાં 2 વર્ષની FDમાં 4 લાખ જમા કરો છો

તો તમને મેચ્યોરિટી પર 4,59,553 રુપિયા મળશે

(હંમેશા રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો)