Post office ની PPF યોજના લાંબા ગાળાના રોકાણ માટે લોકપ્રિય.

હાલ PPF પર વાર્ષિક 7.1% વ્યાજ મળે છે.

PPF ખાતું માત્ર 500થી ખોલી શકાય છે.

એક નાણાકીય વર્ષમાં મહત્તમ ₹1.5 લાખ જમા કરી શકાય છે.

PPFનો લોક-ઇન સમયગાળો 15 વર્ષનો છે.

રોકાણ પર આવકવેરા હેઠળ છૂટનો લાભ મળે છે.

PPFનું વ્યાજ અને મેચ્યોરિટી રકમ ટેક્સ ફ્રી છે.

દર મહિને ₹12,500 જમા કરવાથી વર્ષે ₹1.5 લાખનું રોકાણ થાય છે.

15 વર્ષમાં કુલ ₹22.5 લાખનું રોકાણ કરી શકાય છે.

હાલના દરે મેચ્યોરિટી પર આશરે ₹40.68 લાખ મળી શકે છે.