રિટાયરમેન્ટ માટે યોગ્ય ઉંમરે રોકાણ શરૂ કરવાથી ભવિષ્યમાં મોટું ફંડ ભેગુ કરી શકાય છે

60 વર્ષની ઉંમર સુધીમાં ₹2 કરોડનું ફંડ તૈયાર કરવાનો પ્લાન આજે તમને જણાવીશું

આ ગણતરી આપણે 12%ના અંદાજિત વાર્ષિક રિટર્નના આધારે કરીશું

25 વર્ષની ઉંમર: ₹3,079 પ્રતિ મહિનો, રોકાણ માટે 35 વર્ષનો સમય.

30 વર્ષની ઉંમર: ₹5,666 પ્રતિ મહિનો, રોકાણ માટે 30 વર્ષનો સમય.

35 વર્ષની ઉંમર: ₹10,539 પ્રતિ મહિનો, રોકાણ માટે 25 વર્ષનો સમય.

40 વર્ષની ઉંમર: ₹20,017 પ્રતિ મહિનો, રોકાણ માટે માત્ર 20 વર્ષનો સમય.

SIPમાં વહેલી ઉંમરે રોકાણ શરૂ કરવાનો સૌથી મોટો ફાયદો કમ્પાઉન્ડિંગનો છે.

બજારમાં રોકાણ એ બજારના જોખમોને આધિન છે, તેથી રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે