હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો તો સૌથી પહેલા ક્રેડિટ સ્કોર પર ધ્યાન આપો

હોમ લોન લેતા પહેલા સારો ક્રેડિટ સ્કોર જાળવવો મહત્વપૂર્ણ

સામાન્ય રીતે 700 કે તેથી વધુનો ક્રેડિટ સ્કોર ન્યૂનતમ માનવામાં આવે છે

સ્કોર 750 કે તેથી વધુ હોય તો તમને શ્રેષ્ઠ ઓફર મળવાની શક્યતા

બેંકો ફક્ત તમારા ક્રેડિટ સ્કોરને જ જોતી નથી, પરંતુ તમારી આવક પણ જોવામાં આવે છે

બેંકો આ બધા પરિબળોના આધારે લોન આપે છે

ક્રેડિટ સ્કોર સિવાય બેંક લોન અરજી કરો છો તે મિલકતની કિંમતને પણ ધ્યાનમાં લે

ક્રેડિટ સ્કોર એ એક નંબર છે જે સામાન્ય રીતે 300 અને 900 ની વચ્ચે હોય

તે દર્શાવે છે કે તમે તમારા ભૂતકાળના દેવા કેટલી જવાબદારીપૂર્વક ચૂકવ્યા

તમારો સ્કોર જેટલો સારો ધિરાણ આપતી સંસ્થા તમને વધુ વિશ્વસનીય માનશે