પામેલા એન્ડરસન એ કેનેડિયન-અમેરિકન મૉડલ છે

પામેલા એન્ડરસન પર હવે એક ડૉક્યૂમેન્ટ્ર્રી બની રહી છે

આ ડૉક્યૂમેન્ટ્રીનુ નામ છે 'પામેલા, અ લવ સ્ટોરી'

55 વર્ષ થવા છતાં એક્ટ્રેસ હજુ પણ હૉટ દેખાઇ રહી છે

એક્ટ્રેસ પામેલા એન્ડરસનનું જીવન હંમેશા વિવાદોથી ભરેલુ રહ્યું

દુનિયા પામેલાને પ્લેબોય મોડલથી લઈને સેક્સ સિમ્બોલ તરીકે ઓળખે છે

પામેલા એક-બે વાર નહીં પરંતુ 5 વખત દુલ્હન બની છે

પામેલાને બેવોચ અને હોમ ઈમ્પ્રૂવમેન્ટથી અભિનેત્રી તરીકે લોકપ્રિયતા મળી

પામેલાએ પ્લાસ્ટિક સર્જરી કરાવીને લૂક પણ બદલ્યો

સર્જરી દ્વારા બ્રેસ્ટની સાઇઝ તેને અનેક વાર બદલી