કેનેડાની એક મહિલા ખેલાડી કોમનવેલ્થ ગેમ્સ માટે ચર્ચામાં છે. આ ખેલાડી સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. નિષ્ણાતોના મતે તે કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ જીતી શકે છે. કેનેડાની આ મહિલા ખેલાડીનું નામ એલિશા ન્યુમેન (Alysha Newman) છે. તે પોલ વોલ્ટ ઈવેન્ટ અને 100 મીટર obstacle raceમાં પણ ભાગ લેશે. એલિશાને કોમનવેલ્થ ગેમ્સની સૌથી લોકપ્રિય એથ્લેટ કહેવામાં આવી રહી છે. 2021 માં તેનું નામ મેક્સિમની 100 સુંદર મહિલાઓની યાદીમાં સામેલ હતું. '2018 ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ'માં અલીશાએ પોલ વૉલ્ટ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. તે આ વર્ષે પણ આ ઇવેન્ટ માટે ફેવરિટ છે. All Photo Credit: Instagram