ઇલાયચીના સેવનના અદભૂત ફાયદા

નાનકડી ઇલાયચી ગુણોનો ભંડાર છે

ઇલાયચી ગળાની ખરાશને કરે છે દૂર

ઇલાયચી મોંની દુર્ગધને કરે છે દૂર



એસિડિટીની સમસ્યામાં પણ ઇલાયચી ખાવ

ઇલાયચી હિચકીની સમસ્યા કરે છે દૂર



મોંના ઇન્ફેકશનમાં પણ ઇલાયચી કારગર

શારીરિક નબળાઇને કરે છે દૂર



બ્લડપ્રશેર કરે છે કન્ટ્રોલ

યુરીન સંબંઘિત પરેશાની થાય છે દૂર