મોતિયાબિંદ થવાના આ છે કારણો


આંખ અણમોલ છે તેની સારસંભાળ જરૂરી છે.


અહીં મોતિયાબિંદ થવાના કારણો જાણીએ


ડાયાબિટિશના કારણે મોતિયાબિંદ થઇ શકે


ધૂમ્રપાનની આદતથી પણ મોતિયાબિંદ થઇ શકે


રોજ એક કળી લસણનું સેવન હિતકારી છે


આ પ્રયોગ મોતિયાબિંદમાં લાભકારી છે.


દિવસમાં બે વખત ગ્રીન ટીનું કરો સેવન