ટીવી એક્ટ્રેસ ચાહત ખન્ના હાલમાં ચર્ચામાં છે

ચાહતે ઉર્ફી જાવેદના કપડા પર કમેન્ટ કરીને ચર્ચા જગાવી છે

ચાહત ખન્નાએ 16 વર્ષની ઉંમરે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

તેની પહેલી ટીવી સિરિયલ 'સચ્ચી બાત સબ જગ જાને' વર્ષ 2002માં આવી હતી.

તેમની પ્રથમ ફિલ્મ ‘સાડા સાત ફેરે’ હતી.

2006માં ચાહત ખન્નાએ ભરત નરસિંઘાની સાથે લગ્ન કર્યા.

પરંતુ થોડા મહિના પછી બંનેના છૂટાછેડા થઈ ગયા.

ચાહતે કહ્યું કે ભરતે તેનું શારીરિક શોષણ કર્યું હતુ.