કેટલાક લોકો માને છે દૂધ બેડ કોલેસ્ટ્રોલ વધારે છે.


હાઇ કોલેસ્ટ્રોલ હાર્ટ અટેકનું વધારે છે જોખમ


કોલેસ્ટ્રોલ એક મોમી પદાર્થ છે, જે બ્લડમાં હોય છે


જે કોશિકાના નિર્માણ માટે જરૂરી પણ છે


દૂધ સપ્રમાણ માત્રામાં પીવાથી નથી વધતું કોલેસ્ટ્રોલ


ડેરી પ્રોડક્ટસના સેવનાના અનેક ફાયદા પણ છે


પોટેશિયમ, ફોસ્ફરસ,આયોડિન,મેગ્નશિયમથી છે સભર


કેલ્શિયમની પૂર્તિ માટે પણ દૂધ પીવું જરૂરી


જે હાડકાંને મજબૂત કરવામાં મદદ કરે છે.