કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની હાલ કેવી તબિયત? રાજુ શ્રીવાસ્તવ જીમમાં થઇ ગયા હતા બેભાન ટ્રેડમિલમાં દોડતી વખતે તેઓ અચાનક પડી ગયા ત્યારબાદ રાજુને એમ્સમાં કરવામાં આવ્યાં છે દાખલ રાજુ શ્રીવાસ્તવ યુપી ફિલ્મ વિકાસ પરિષદના છે ચેરમેન તેના મોટા ભાઇએ સ્થિતિ ગંભીર હોવાની કરી વાત રાજુ શ્રીવાસ્તવ હાલ વેન્ટીલેટર પર છે. બોડી ક્લિનિકલ મેડીકેશન રિસ્પોન્ડ નથી કરતી રાજુની પેલા 2 વખત એન્જિયોપ્લાસ્ટી થઇ ચૂકી છે. રાજુની સ્થિતિમાં કોઇ સુધાર નહી - તબીબ ન્યુરોસાયન્સ સેન્ટરમાં કરાયા શિફ્ટ