આઈપીએલ ક્રિકેટ પ્રેમીઓ માટે કોઈ તહેવારથી ઓછી નથી. દર વર્ષે કરોડો લોકો આ લીગની આતુરતાથી રાહ જોતા હોય છે.

આઈપીએલ ટીમ ખરીદવી એ માત્ર ક્રિકેટ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેને એક મોટું બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ પણ માનવામાં આવે છે.

આવો જાણીએ કે આઈપીએલ ટીમ ખરીદવા માટેની પ્રોસેસ શું છે

આઈપીએલ ટીમના માલિક બનવા માટે તમારે BCCI ની સત્તાવાર હરાજી પ્રક્રિયામાં સામેલ થવું પડે છે.

હરાજીમાં ભાગ લેવા માટે વ્યક્તિ અથવા કંપનીની નેટવર્થ અંદાજે 2500 થી 3000 કરોડ રૂપિયાની વચ્ચે હોવી જોઈએ.

નવી આઈપીએલ ટીમ ખરીદવા માટેની બેઝ પ્રાઈસ અવારનવાર 1500 થી 2000 કરોડ રૂપિયાની વચ્ચે નક્કી કરવામાં આવે છે.

હરાજી દરમિયાન જે વ્યક્તિ કે સંસ્થા સૌથી વધુ બોલીલગાવે છે, તેને ટીમની માલિકીનો હક મળે છે.

જો તમારું બજેટ ઓછું હોય, તો તમે કોઈ ટીમમાં હિસ્સેદારી ખરીદીને તેના સહ-માલિક પણ બની શકો છો

યોગ્ય રોકાણ અને BCCI ની તમામ શરતો પૂરી કરીને કોઈપણ મોટા ઉદ્યોગપતિ આઈપીએલ ટીમના માલિક બની શકે છે.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે