ગ્રીસમાં વેકેશન મનાવી રહ્યો છે ક્રિકેટર પુત્ર અને પત્ની સાથે હાર્દિક પંડ્યા હાર્દિક પંડ્યાએ આ તસવીરો ઈન્સ્ટા પર શેર કરી છે કુલ અંદાજમાં જોવા મળ્યું કપલ ફેન્સને પણ હાર્દિકની આ તસવીરો ખુબ પસંદ આવી રહી છે હાર્દિક અને નતાસાની સિઝલિંગ તસવીર બોટમાં મસ્તી કરતા જોવા મળ્યું કપલ નતાસા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે ઝિમ્બામ્બે પ્રવાસમાં હાર્દિકને આરામ આપવામાં આવ્યો છે (All Photos-Instagram)