નોરાનો વેનીટી વેનમાંથી ઉતરતા સમયનો વીડિયો વાયરલ

વેનીટી વેનમાંથી ઉતરતાં નોરાએ આપ્યા પોઝ

નોરા પીળી સાડીમાં લાગી રહી છે હોટ

નોરા ફતેહી પોતાના બોલ્ડ અંદાજ માટે ફેમસ

નોરાના ડાન્સ મુવ્સ ફેન્સને દિવાના બનાવે છે

નોરા પોતાના ઈંસ્ટા પેજ એક્ટિવ રહે છે

નોરાના બોલ્ડ ફોટો તેના ચાહકોનું દિલ જીતી લે છે

નોરા બોલીવૂડના આઈટમ સોંગમાં આગ લગાવે છે

નોરા ફતેહી આલ્મ સોંગમાં હોય એટલે હીટ થાય છે ગીતો

નોરાના ઈંસ્ટાગ્રામ પર મિલિયનમાં ફોલોવર્સ