દરેકના ઘરમાં વાસ્તુના નિયમોનું પાલન કરવું જરુરી છે વાસ્તુ મુજબ ઘરમાં વસ્તુઓ રાખવાથી પ્રગતિ થાય છે વાસ્તુ સિદ્ધાંતો પ્રમાણે બેડરુમ હોવો જોઈએ યોગ્ય રીતે વાસ્તુના નિયમોનું પાલન કરવાથી ફાયદો થશે આજે અમે તમને જણાવશું કે ઘરમાં બેડરુમ કઈ દિશામાં હોવો જોઈએ વાસ્તુ નિષ્ણાંતોના મતે બેડરૂમ માટે શ્રેષ્ઠ દિશા દક્ષિણ-પશ્ચિમ દક્ષિણ-પશ્ચિમ દિશામાં બેડરુમ શુભ માનવામાં આવે છે બેડરૂમ ઉત્તર-પૂર્વ દિશામાં ન હોવો જોઈએ કારણ કે આ દિશા પૂજા માટે હોય છે બેડરૂમ ક્યારેય દક્ષિણ-પૂર્વ દિશામાં ન હોવો જોઈએ