વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની દરેક દિશાનું પોતાનું મહત્વ

વાસ્તુ શાસ્ત્રમાં ઉત્તરપૂર્વ દિશાને ઈશાન કોણ કહેવામાં આવે છે

વાસ્તુ મુજબ માસ્ટર બેડરૂમ માટે દક્ષિણ-પશ્ચિમ દિશા સૌથી શુભ

આ દિશા સ્થિરતા અને સુખ-સમૃદ્ધિ સાથે જોડાયેલી છે

બેડરૂમ દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં પણ રાખી શકાય

કપલ માટે દક્ષિણ-પશ્ચિમ રૂમને વધુ અનુકૂળ માનવામાં આવે છે

બેડનું માથું દક્ષિણ અથવા પૂર્વ તરફ રાખવું યોગ્ય માનવામાં આવે છે

સૂતી વખતે માથું ઉત્તર તરફ રાખવાનું ટાળવાની વાસ્તુમાં સલાહ આપવામાં આવે છે

ઉત્તરપૂર્વ તરફનો માસ્ટર બેડરૂમ પણ સકારાત્મક પરિણામો આપી શકે

(અહીં આપેલી માહિતી ફક્ત માન્યતાઓ અને માહિતી પર આધારિત)