સાડીમાં નોરા ફતેહીનો પરફેક્ટ ઈન્ડિયન લૂક જોવા મળ્યો નોરા ફતેહી હંમેશા બોલ્ડ ફોટોમાં દેખાતી હોય છે હવે નોરા સાડીમાં જોવા મળી છે પિંક સાડીમાં નોરાનો ઈન્ડિયન અંદાજ જોવા મળ્યો નોરાના પિંક સાડીમાં ક્લિક થયેલા ફોટો વાયરલ નોરાએ ખુલ્લા વાળ સાથે આપ્યા ગ્લેમરસ પોઝ નોરા ફતેહીનો સાડી લુક ફેન્સને પસંદ આવ્યો દિલબર ગર્લ નોરાના ફોટો થાય છે વાયરલ નોરાના ડાન્સના દિવાના છે ફેન્સ નોરા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે