35 વર્ષિય દીપિકાએ દમદાર એક્ટિંગથી ઓળખ મેળવી સસુરાલ સિમરમાં સોનાક્ષાની ભૂમિકા અદા કરી આ ધારાવાહિકથી તેને સફળતા મળી અને લોકપ્રિય બની દીપિકાએ બિગ બોસ 12માં પાર્ટિસિપેટ કર્યો હતું બિગ બોસ 12 સિઝનની તે વિજેતા રહી ચૂકી છે રિયાલિટી શો ‘ નચ બલિયેમાં પાર્ટિસિપેટ કર્યું હતું દીપિકાનો જન્મ પૂણેમાં 6 ઓગસ્ટ 1986માં થયો હતો 3 વર્ષ સુધી તેમણે એરહોસ્ટેસ તરીકે કામ કર્યું કેટલાક હેલ્થ ઇશ્યૂના કારણે દીપિકાએ રાજીનામું આપ્યું દીપિકાએ 2 લગ્ન કર્યાં છે, પહેલા લગ્ન 2011માં થયા હતા 2011માં તેમના લગ્ન રોનક સેમસન સાથે થયા હતા બંનેના 2015માં ડિવોર્સ થઇ ગયા 2018માં તેમણે શોએબ ઇબ્રાહિમ સાથે નિકાહ કર્યાં સસુરાલ સિમરમાં તે તેમના કો-સ્ટાર હતા લગ્ન બાદ ઇસ્લામ ધર્મ કબૂલ કર્યો નામ ફૈજા રખાયું