બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી પોતાની એક વિલન રિટર્ન્સને લઈને ચર્ચામાં છે.

દિશાની ફિલ્મના ટ્રેલરને લોકોએ પસંદ કર્યું છે.

દિશા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

તેણે સાડી પહેરી તસવીરો ક્લિક કરાવી છે

દિશાનો દેશી લૂક લોકોને પસંદ આવી રહ્યો છે.

દિશાએ સોશિયલ મીડિયા પર બે તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં દિશા પટણી પિંક નેટ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

લોકો દિશાની તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે

દિશા પટણી અર્જુન કપૂર, જોન અબ્રાહમ સાથે ફિલ્મ એક વિલન રિટર્ન્સમાં જોવા મળશે.

All Photo Credit: Instagram