દિવાળીમાં ગણતરીના દિપક પ્રાગટ્યનો મહિમા
વિધિવત દીપક કરવાથી થાય છે ધન લાભ
ધનતેરસમાં 13 દીપક કરવાનું વિધાન
13 દીપક ઘરમાં અને 13 ઘરના મુખ્ય દ્વાર પર કરો
કાળી ચૌદશના દિવસે 14 દીપક પ્રગટાવવાનું વિધાન
દિવાળીના દિવસે 31 દીપક પ્રગટાવવાનું વિધાન
લક્ષ્મીજીની સામે ચારમુખી દીવો આખી રાત અખંડ રાખવો
આ રીતે દીપ પ્રાગટ્ય થવાથી લક્ષ્મીની કૃપા બની રહે છે
આ રીતે દીપ પ્રાગટ્ય કરવાથી લક્ષ્મીની કૃપા બની રહે છે