રત્ન પહેરતી વખતે ન આ કરો આ ભૂલ જ્યોતિષીની સલાહ બાદ જ રત્ન કરો ધારણ આડેધડ રત્ન ઘારણ કરવાથી વિપરિત થાય છે અસર શુક્લપક્ષના શુભ મૂહૂર્તમાં રત્ન કરો ઘારણ સવારે 6થી8 રત્ન ઘારણ કરવા માટે શ્રેષ્ઠ સમય રત્ન ખરીદતી વખતે પણ મૂહૂર્તનું ધ્યાન રાખવું જરૂરી રત્ન તેની સંબંધિત ધાતુમાં ધારણ કરવાથી મળે છે શુભફળ જન્મકુંડલીમાં ગ્રહોની દશા જોયા બાદ કરાઇ છે રત્ન ધારણ રત્ન મંત્રજાપ બાદ સંપૂર્ણ વિધિ વિધાન સાથે ઘારણ કરવું