ધ્વની ભાનુશાળીનો દરેક ફોટો લાઈક કરે છે ફેન્સ



સિંગર ધ્વની ભાનુશાલી એક ભારતીય પોપ સ્ટાર તેમજ ઉદ્યોગના ટોચના ગાયકોમાંના એક છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધ્વની ભાનુશાળી 20 લાખ ડોલરની માલિક છે.



ધ્વની ભાનુશાળીની ભારતીય રૂપિયામાં કુલ સંપત્તિ 14.79 કરોડ રૂપિયા છે.



ફિલ્મોમાં પ્લેબેક સિંગિંગ કરવા ઉપરાંત, તે મ્યુઝિક વીડિયો અને કોન્સર્ટમાંથી ઘણી કમાણી કરે છે.



ધ્વની એક ગીત માટે લગભગ 7 થી 8 લાખ રૂપિયા ચાર્જ કરે છે.



દરેક ફોટોમાં ક્યૂટ એક્સપ્રેશન આપે છે ધ્વની ભાનુશાળી



ધ્વનીના ગીતોને ખુબ પસંદ કરે છે ફેન્સ



ધ્વની ભાનુશાળીના ઈંસ્ટાગ્રામ પર લાખો ફોલોવર્સ છે



તમામ તસવીર સૌજન્યઃ dhvanibhanushali22 ઈન્સ્ટાગ્રામ