ઘરમાં આ 5 વસ્તુઓને ન રાખો આ વસ્તુથી નેગેટિવ ઉર્જાનો થશે સંચાર મહાભારતનું ચિત્ર ક્યારેય ન રાખો ઘરમાં કલહનું વાતાવરણ સર્જાશે નટરાજની મૂર્તિ ન રાખશો ઘરમાં તણાવ અને ક્લેશ સર્જાઇ શકે છે તૂટલો કાચ કે અરીસો ન રાખો તૂટેલા કાચથી નકારાત્મક ઉર્જાનો થાય છે સંચાર ફાટેલા કપડાં અને તૂટેલા વાસણ ન રાખો તૂટેલી વસ્તુ ધનનો વ્યય કરાવશે. લોંખડનો ભંગાર છત પર ન રાખો શારિરીક માનસિક પીડામાં થશે વધારો